Shree Bhuj Lohana Mahjan

શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા આ youtube ચેનલ લોહાણા સમાજને એક રાખવા તેમજ સમાજમાં થતી પ્રવૃત્તિઓ ને સમાજ સુધી પહોંચાડવા તેમજ વિવિધ ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતા જ્ઞાતિજનોને પ્રોત્સાહિત કરવા ઉમદા વિચાર થી આજ youtube ચેનલ બનાવેલ છે જ્ઞાતિજનોને આ youtube ચેનલ ને subscribe કરવા વિનંતી