The Lalbhai

Any Business inquiry - [email protected]
આ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવતા વિડિઓ ફક્ત મનોરંજન માટે હોય છે કોઈએ નફરત ફેલાવવી નહીં.
હું અહીંયા કોમેડી રોસ્ટિંગ કરી ને લોકો ને હસાવાનું કામ કરૂં છું. જેનું રોસ્ટિંગ કર્યું હોય એમની સાથે મારે અંગત દુશ્મની નથી હોતી!
તો વિડિઓ જોતા રહો અને હસતા રહો !