Gujarat prakrutik krushi

🌾🌱 પ્રાકૃતિક કૃષિ 🌱🌾

♦️ આ ચેનલમાં તમને પ્રાકૃતિક કૃષિ ની પૂર્તિ માહિતી અને તેને કઈ રીતે કરવી તેમજ અનેક પ્રગતિશીલ ખેડૂતો ના અનુભવ આધારે પૂરતું માર્ગદર્શન આપવાના પૂરતા પ્રયાસ કરીશું.

♦️ પ્રાકૃતિક કૃષિમાં જુદા જુદા આયામો ની પૂર્તિ માહિતી મળી રહેશે.
♦️ જુદા જુદા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અનુભવો.. અને માર્ગદર્શન.
રાસાયણિક ખેતીથી થતા નુકસાન, જમીનની તંદુરસ્તી, પાણી સંરક્ષણ, નીચલા ખર્ચે વધુ ઉત્પાદન અને સ્વસ્થ ખોરાક—બધું જ સરળ ભાષામાં સમજાવ્યું છે.

જો તમે ખેડૂત છો, ખેતીમાં રસ ધરાવો છો અથવા પ્રકૃતિ આધારિત જીવનશૈલી અપનાવવા માંગો છો, તો આ વીડિયો તમારા માટે ખૂબ ઉપયોગી છે.
વિડિયો અંત સુધી જરૂર જુઓ!

👉 પ્રકૃતિ કૃષિ = ઓછો ખર્ચ + વધુ ઉત્પાદન + સ્વસ્થ જમીન
👉 સબ્સ્ક્રાઇબ કરીને આવા વધુ માહિતીપ્રદ વિડિયો જરૂર જોજો

પ્રકૃતિ કૃષિ, નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, પ્રગતિશીલ ખેડૂત, ભારતીય ખેતી, organic farming India, Gujarati farming