Jethabhai Bharwad
Jethabhai Ghelabhai Ahir (bharwad) , M.L.A
Shehra, Panchmahal, Gujarat, India
ખોડીયાર માતાજી ના સાંનિધ્ય માં 124 - શહેરા વિધાનસભા મતવિસ્તારનું " સ્નેહ સંમેલન સમારોહ યોજાયો
શહેરા તાલુકાના મોરવા રેણા વિસ્તારના ખેડૂતો સાથે બેઠક કરી હતી
શહેરા તાલુકાના ખેડૂતો સાથે બેઠક કરી હતી
માવઠા વચ્ચે પશુપાલકોને રાહત! પંચમહાલ ડેરીએ પંચામૃત દાણનો ભાવ ઘટાડ્યો, 3 જિલ્લાના લોકોને મળશે લાભ
પંચમહાલ ડેરીના પશુપાલકો, પંચમહાલ બેંકના ખાતેદારો, સૌ કાર્યકર્તા મિત્રો, તમામને નવા વર્ષની શુભકામનાઓ.
"24 વર્ષ જનવિશ્વાસ, સેવા, અને સમર્પણના" "વિકાસ સપ્તાહ" અંતર્ગત કૃષિ વિકાસ દિન અને કૃષિ મહોત્સવ 2025
પાદરડી ખાતે પટેલ કનુભાઈ ,પટેલ સંજયકુમાર ના "નવિન કષ્ટભંજન પેટ્રોલિયમ " નું ઉદ્ઘાટન કર્યું હતું.
મોદી સાહેબ આજે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકેની વૈશ્વિક ઓળખ પામ્યા છે #24YearsOfSeva
24 વર્ષની અવિરત ગાથા !#VikasSaptah2025
સહકારથી સમૃદ્ધિના મંત્રનો લાભ દરેક ખેડૂતોને, દરેક પશુપાલકોને તેમજ દરેક વ્યક્તિઓને મળી રહ્યો છે
#mediacoverage#tv9gujarati
કલાકાર શ્રી વિજય સુવાળા સાથે નવરાત્રી મોજ કરતા ખેલૈયાઓ
ચાંદલગઢ ખાતે નવરાત્રી મહોત્સવ 2025 ના છઠ્ઠા નોરતે ધવલ બારોટ કલાકાર ની મોજ
" એક પેડ માઁ કે નામ " અંતર્ગત શહેરા વનવિભાગ દ્વારા આયોજીત માતરિયા વ્યાસ (ડુંગર) પર #VanMahotsav2025
76 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવણી વર્ષ - 2025
પંચમહાલ ડેરી ની " 52 મી વાર્ષિક સાધારણ સભા" તથા PDC બેંક ની " 70 મી વાર્ષિક સાધારણ સભા" યોજાઈ
મહીસાગર જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે લુણાવાડા ખાતે ધ્વજવંદન કર્યું #happyindependenceday2025
૭૯ માં સ્વતંત્રતા પર્વની મહીસાગર જિલ્લા કક્ષાની ઉજવણી કરી.#happyindependenceday2025
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે શું જણાવ્યું
આણંદ ખાતે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સ્વાગત કર્યું
દાહોદ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @NarendraModiસાહેબનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો
જૂનીધરી ખાતે મહીકાંઠા માછી સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત નવગામ સમાજ પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી
શહેરાના પટીયા ખાતે બંધારણના ઘડવૈયા,ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની જયંતી પર પુષ્પાંજલિ
શહેરા ખાતે 4.15 કરોડના ખર્ચે નવ નિર્મિત શાળાના મકાનના 30(ત્રીસ) ઓરડાનું લોકાર્પણ
શહેરા ખાતે કેન્દ્રવર્તી કુમારશાળા અને કન્યાશાળા, શહેરા નવ નિર્મિત શાળાના મકાનના 30 ઓરડાનું લોકાર્પણ
ગુજરાત સરકાર તરફથી એક નવી સેવા ચાલુ કરી છે
ચકલીના માળાનું નાગરિકોને વિતરણ
શહેરા ખાતે ચકલીના માળાનું વિતરણ #pressmedia
Panchamrut Marathon - 2025
પંચામૃત ડેરી દ્વારા આયોજીત #panchamrut_marathon નું આયોજન કરવામાં આવ્યુ