Ankit Life Vlogs

નમસ્તે મિત્રો! 👋
હું અંકિત ભરોડિયા, અને તમારું “Ankit’s Life Vlogs” માં સ્વાગત છે! 🚀

આ ચેનલ તેમના માટે છે, જેમને બિઝનેસ, લાઇફસ્ટાઇલ, સેલ્ફ-ગ્રોથ અને ફેમિલી સાથે જોડાયેલા ખરેખર પ્રેરણાદાયી અનુભવો જોવા ગમતા હોઈ. હું મારા રોજિંદા જીવન, બિઝનેસ ની શીખો, ફેમિલી મોમેન્ટ્સ અને મજેદાર અનુભવો તમારી સાથે શેર કરીશ, જેથી તમે પણ કંઈક નવું શીખી શકો અને તમારા સપનાઓ તરફ આગળ વધી શકો.

અમારું મિશન:
✅ કરોડો લોકોને પ્રેરિત કરવું જેથી તેઓ તેમના જીવનમાં નવી દિશા શોધી શકે
✅ બિઝનેસ અને લાઈફ જોડાયેલા સાચા અનુભવ શેર કરવાનું
✅ પરિવાર સાથે આનંદ, મજા અને નવું શીખવું.
✅ લોકોને તેમની સાચી ક્ષમતા સમજવામાં મદદ કરવી

Achievement:😍
100 sub - 13-04-25
200 sub - 21-04-25
500 sub - 01-05-25

આમારું લક્ષ્ય:
🎯 2025 - 1 લાખ સબ્સ્ક્રાઇબર્સ
🎯 2026 - 10 લાખ (1 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ
🎯 2027 - 1 કરોડ (10 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ

જો તમે આ સફર થી નવું શીખવા માંગો છો, તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો!
અહીં દરેક વ્લોગમાં કંઈક નવું મળશે – લાઈફ, બિઝનેસ, મજા અને મોટિવેશન!
📩 For Business Inquiries: [email protected]