Shailesh Vlog
નમસ્કાર દોસ્તો, મારી YOUTUBE CHANNEL Shailesh Vlog માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે.આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં
હું છું તમારો મિત્ર શૈલેષ પુંજાણી, અને આપડી આ મનોરંજન ની દુનિયા મા તમારું સ્વાગત છે . આપડે આ ચેનલ મા ગુજરાતી vlog બનાવીએ . આ તો હજુ નાનકડી શરૂઆત છે, હવે તમારા બધાના સપોર્ટ થી જ આપડે આગળ વધી શકી.
તો આપડી ચેનલ ને subscribe કરી ને પરિવાર ના સભ્ય બની જાવ . Instagram મા પણ ફોલો કરવા નું ભૂલશો નહિ
જય જય ગરવી ગુજરાત વંદે માતરમ
Hi, I am a Solo Traveller,
For business enquiries -
[email protected]
હેન્સીના હાથે નવા વર્ષનું મુહરત 🎊🎉 | 2024 | નુતન વર્ષાભિનંદન | Happy 😊 New Year | નવા વર્ષના રામ રામ
Tent Decoration Order || ભાગ 2 || mandap Sarvish Vlog || મંડપ સર્વિસ Vlog || ટેન્ટ ડેકોરેશન ઓર્ડર ||
મેં મારા પરિવાર સાથે દિવાળી દરમિયાન ઘણા ફટાકડા ફોડ્યા. હેપ્પી દિવાળી || Happy Diwali #vlog #diwali
Tent Decoration Order || ભાગ 1 || mandap Sarvish Vlog || મંડપ સર્વિસ Vlog || ટેન્ટ ડેકોરેશન ઓર્ડર ||
આજે ત્રિકમ લેવો પડ્યો || પાણી ની લાઇન તુટી 😥 || Aje Trikam Levo Padyo | 💦 Pani Ni Laine Tuti | Water
GJ 5 FASHION OPENING CEREMONY 🎊🎂 | YARITU શુટ~ શેરવાની ચણિયા ચોલી કપલવેર સાડી જીજે 5 ફેશન khajurbhai
Khajurbhai Avya GJ5 Fashion Na Opening Ma || ખજુરભાઈ આવ્યા GJ5 ના ઉદ્દઘાટન સમારોહમાં || Nitin jani
Rupal Palli 1000 Liter Gheeno Abhishek | રૂપાલ વરદાયિની માતાની પલ્લી | Palli Live 2024 | PART-2
Palli Live 2024 | રૂપાલ ગામની પલ્લિ 2024 | Rupal Palli Melo Video | રૂપાલ પલ્લિ || PART - 1
Navratri Nu Aathamu Nortu ✨ || નવરાત્રી નું આઠમું નોરતું 🎉 | Tent Decoration || જય અંબે 🙏 | જય ઉમિયા
તડકામાં શ્રીમંતનુ કામ || Tadkama Ma Shreemant || #shreemant #શ્રીમંત #villagelife #villagelifestyle
Aje Navratri Nu School Ma Mandap Decoration Karyu 🎎 || આજે નવરાત્રી નું school માં ડેકોરેશન કર્યું 🎊
Navratri Ni Purv Taiyari 🤩 Part 4 || નવરાત્રીની પુર્વ તૈયારી ભાગ 4 ||नवरात्रि से पहले तैयारी भाग 4 |
Navratri Ni Purv Taiyari 🕺 Part 3 || નવરાત્રીની પુર્વ તૈયારી ભાગ 3 ||नवरात्रि से पहले तैयारी भाग 3 |
Navratri Ni Purv Taiyari 🕺 Part 2 || નવરાત્રીની પુર્વ તૈયારી ભાગ 2 ||नवरात्रि से पहले तैयारी भाग 2 |
Navratri Ni Purv Taiyari 🕺 🎎 || નવરાત્રીની પૂર્વ તૈયારી 🥳 || નવરાત્રી મહોત્સવ || ખેલૈયાઓ ગરબે રમવા |
Dosto Sathe Da** Pidho ||દોસ્તો સાથે પેલી વાર આવું પીધું || Village Life Vlog || Deshi Village Life
Mandap Decoration Ma 500 Rupiyama Kame Javu Padyu | મંડપ ડેકોરેશન માં 500 રૂપિયામાં કામે જવું પડયું.
Magfalima 🥜 Hath Sati Khechine Chalavyu 😮💨 || મગફળીમાં હાથ સાતી ચલાવ્યું || Off Roading || Trector
Vadiae Rajko Leva 🌱 || વાડીએ રજકો લેવા || વાડીના સૈનિકો ||
Aje Kapash(cotton) Nu Bhadu(fero) Avyu || આજે કપાસઃ નું ભાડું આવ્યું || જીનમાં કપાસઃ 🌱 નાખવા ||
આજે શિવાજીના દર્શન 🙏 કર્યા || Amara Gamnu Shiv Mandir || har har mahadev || અમારા ગામનું શિવ મંદિર 🚩
"વાડીએ કૂતરા ને રોટલા નાખવાનો ભાવુક પળો 🐕🙏 | Chalo Vadiae Kutra Ne Rotla Nakhva | વાડીએ માળો બનાવ્યો
હાલો કાકડી ખાવા 🥒😋 | Halo Kakdi Khava | દેશી વિલેજ બ્લોગ 🚜 | Old KTM Ride 🏍"
તરણેતર નો મેળો 🎡 || Tarnetar No Melo Puro Thaya Pachhi No Nazaro || Tarnetar | 2024-2025
તરણેતરના મેળાનો ઇતિહાસ ।Tarnetar 2024 | Tarnetar No Melo | History of Tarnetar Fair | Tarnetar Fair
ભવ્ય કોળિયાક ગણપતિ વિસર્જન 2025 🚩 | Ganpati Visarjan Koliyak | Bhavnagar Gujarat | PART-3"
ભવ્ય ગણેશ વિસર્જન કોળિયાક | Ganpati Visarjan 2025 | Bhavnagar Koliyak | PART-2
Ganpati Visarjan 2025 🙏| નિષ્કલંક મહાદેવ ખાતે વિસર્જન મહોત્સવ | PART-1
તરણેતર નો મેળો 🎡 || Tarnetar No Melo 2024 || Tarnetar |