Shakti Farming & Agriculture
નમસ્તે ખેડુત મિત્રો...
શક્તિ ફાર્મિંગ અને એગ્રિકલ્ચરમાં સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ, શક્તિ ફાર્મિંગ અને એગ્રિકલ્ચર ચેનલના માધ્યમથી અમે ખેતી,પશુપાલન,બાગાયત, શાકભાજી પાકો,મસાલા પાકો કઠોળપાકો,યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ,પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો,સરકારશ્રીની યોજનાઓ વગેરે વિશેની માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ.આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને શક્તિ ફાર્મિંગ અને એગ્રિકલ્ચર ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ...
"ખેડુત સુખી તો બધા સુખી"
જીરું મા ત્રીજા પિયત સાથે સુકારા નું નિયંત્રણ jiru ma sukarana niyantran mate Ni mahiti
જીરું માં બીજા પિયત માં મહત્વ ની માહિતી jiru ma bija piyat ma mahatva ni mahiti
જીરું નાં વાવેતર ની માહિતી jira na vavetar ni Puri mahiti
આધુનિક થેસર થી અમારી ગીરનાર ૪ મગફળી કાઢી Aadhunik thesar thi magfali kadhi magfali harvesting
અમારી મગફળી પાકી ગય અને ફાલ સારો // magfali na Pak ni mahiti
મગફળી ના ડોડવા ભરાવદાર કરવા માટે ની માહિતી magfali ma utpadan vdharva mate Ni mahiti
મગફળી માં ગેરુ ટપકાં ના રોગ નિયંત્રણ માટે માહિતી Magfali mā̃ ger tapkā̃ nā rog niyantraṇ māṭe māhiti
મગફળી માં મહત્વપૂર્ણ માવજત અને ફાયદાકારક માહિતી magfali ma mahatv ni mavja
મગફળીમાં ફૂગ અને મુન્ડાનો જૈવિક નિયંત્રણmagfali ma fug Ane Munda na niyantran ni mahiti
વરસાદ પહેલા મગફળીમાં કરો આ ખાસ સારવાર | ઉપજ વધારવાની માહીતી | magfali ma dongle dva ni mahiti
મગફળીમાં ગેરુ ટપકો અને જીવાતનો અંત | 100% અસરકારક ઉપાય | Groundnut Disease & Pest Control
વરસાદ વિના બેક્ટેરિયા એક્ટિવ કેમ કરવા તેની માહિતી||magfali ma piyat sathe gol na fayda
મગફળી માં વરસાદ વિના બેક્ટેરિયા ની માવજત કઈ રીતે લેવી magfali ma saru nakhva ni mahiti
મગફળી માં સારી કોલેટી બનાવવા માટે રીસજ એસોટીગ ની માવજત magfali ma rishj aesoting ni mahiti
મગફળી માં 100% રીઝલ્ટ આપતા ખાતર ની માહિતી માટે વીડિયો પુરો જુઓ magfali ma purti khatar ni mahiti
મગફળી માં ફલાવરીગ અને ઉત્પાદન વધારવા માટે ની માહિતી girnar 4 magfali ni mahiti
ગીરનાર ૪ મગફળી નો સુપર ઉગાવો dk champion thi pheli var sati hakyu
ડીકે ચેમ્પિયન ટ્રેક્ટર થી ગીરનાર ૪ મગફળી ની વાવણી ની કામગીરી અને માહીતી magfali ni vavni ni mahiti
ઓર્ગેનિક ખાતર નો ઉપયોગ અને માહીતી || deshi khatar no vikalp kishan power ||#organicfarming
ચેમ્પિયન ટ્રેક્ટર થી પાયાનું ખાતર વાવ્યું અને માહીતી paya na khatar ni mahiti
રાપ થી૨૬ ની જાળી એ સાહ ના એંધાણ નાખવા ની પૂરી માહિતી rap thi badhij prakar ni jaliye sah na aendhan
Jamin ma deshi khatar Mick karvani saral rit સાહમાં દેશી ખાતર મીક્સ કરવાની કામગીરી
mini lodar thi deshi khatar bharvana faydaમીની લોડરથી દેશી ખાતર ભરવા નાં ફાયદા
Dk champion tractor no full review // અમે ટ્રેક્ટર લીધું// ખેડૂત મિત્રો માટે ઉપયોગી વીડિયો
26 ની જાળી એ સાહ નાંખવા ની માહિતી Shah nakh Vani sampurn mahiti
ઉનાળામાં જમીન માં રાપ હાંકવા નાં ફાયદા અને મહત્વ unala ma Jamin ma rap hakwa nu mhatv
વેશડી કંપોજર નો ઉપયોગ અને માહીતી waste composting no upiyog Ane mahiti
દેશી ખાતર કેમ વધારે બનાવવું તેની સંપૂર્ણ માહિતી desi khatar banavani paddti
સાહ સીધાં કરવા માટે સીચરી ખેડનું અને માહીતી unalu khed nu mhatv Ane mahiti
જમીન ની લેબોરેટરી ટેસ્ટ ની તમામ માહિતી Jamin ni laboratory test ni mahiti