DNR NEWS

માણો ગુજરાત રાજ્ય ની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર ( DNR News ગુજરાતી ) પર. અમારી આ ચેનલ ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રાખે છે.

( DNR News ગુજરાતી )યૂટ્યૂબ,ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર સ્થાનિક સમાચારો પ્રસારિત કરશે તેમજ ગુજરાત રાજ્યના તાજેતર ના અને મહત્વના સમાચારો ને પણ દર્શકો સુધી પહોચાડશે ...

અદ્યતન સ્ટુડિયો અને ટેક્નોલોજી સહિત લોકો સુધી ખબર પહોંચે અને તેમને ન્યાય મળે તેવો અમારો પ્રયાસ રહેશે.

* જાહેરાત આપવા કોન્ટેક્ટ કરો.
સુરેશ ગલચર મો : 09714220026

* YOUTUBE, FACEBOOK લાઈવ કરવા માટે કોન્ટેક્ટ કરો .
Email : [email protected]
Whatsapp : 9714220026