i am Mulnivashi

આ ચેનલ માં ( મુલનીવાસી ) સમાજ ના દરેક પ્રકાર ના વિડિયો મુકવામાં આવશે તો સમાજ ના લોકો ને મારી નમ્ર વિનંતી છે કે ચેનલ ને Subscribe કરો અને વિડિયો ને Share કરવાનું ભૂલશો નહીં જેથી સમાજ ની માહિતી વધારે લોકો ને મળી રહે...

આભાર જય ભીમ જય સંવિધાન જય મૂળ નિવાસી 🤗❣️